← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હારમાં પણ એક છૂપી કોઈ નાની જીત છે,
આંસુઓ સાથે ય હસવું, એ જ જીવન-રીત છે;
વાયરા સામે ય દીવો રાતભર લડતો રહે,
એ જ ઝીણી જ્યોતમાં તો સૂર્યનું પણ ગીત છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમૌન છેઆગલો લેખ →વ્હાલમની વાત