← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જમાનાની કળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરળ સીધા રહો તો, લોક કાપી ખાય છે તમને,
બનો વાંકા જરા, ખુરશી સદા સોંપાય છે તમને;
જમાનાની કળા છે આ, ન સીધા, ના જરા વાંકા,
રહો વચ્ચે, પછી સઘળે સલામો થાય છે તમને.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખપપ્પા હજી સ્કૂટર ચલાવે છેઆગલો લેખ →કોણ છે?