← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇકરાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમ છે જો તો હવે ખુલ્લો જરા ઇકરાર કર,
મૌનની દીવાલ તોડી, એક બસ ટહુકાર કર;
કાલ પર રાખીશ તો, ફૂલો ખરી જાશે, સખા,
આજ છે તારી, ફકત બસ આજ પર અધિકાર કર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખથાકેલુંઆગલો લેખ →સિસ્ટર, દીકરાને કહેજો