← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું સમયના હાથમાં અટકી ગયેલો શ્વાસ છું,
રણ વચે ઊભા મુસાફરની જ સાચી પ્યાસ છું;
દીવડા જેવો બળું છું, તોય અજવાળું નથી,
તું જરા મારી તરફ જો, તો પછી હું ખાસ છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબેખબરઆગલો લેખ →માનું સ્વેટર