← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હસતાં જઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આવતાં રડતા હતા, ને સૌ હતા હસતાં ઘરે,
જાવ ત્યારે હાસ્ય સાથે, આંખ સૌની જ્યાં ઝરે;
બે ઘડીનો આ સફર છે, ઊજવી લો ઉત્સવે,
જેમ દીવો ઝળહળી, હસતાં રહી, હળવો ઠરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવરસાદ અને એક ગાંડોઆગલો લેખ →ઝૂકી ગયા