← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હા-ના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને ‘હા’ કહું તો ય તું ‘ના’ જ બોલે,
તને ‘ના’ કહું તો ય હૈયું ય ડોલે;
ઘણાં વર્ષ વીત્યાં, હજી એ જ ઝઘડો,
હજી પ્રીત ‘હા’-‘ના’ વચાળે જ ઝોલે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાણસ ક્યાં?આગલો લેખ →સાંજના