← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘરમાં ખુદા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ધજામાં, ના તિલકમાં, ના જ પથ્થરમાં ખુદા,
ના ચડાવે, ના ઉપાસે, ના જ અવસરમાં ખુદા;
કોઈ ભૂખ્યો જ્યાં જમે, ને કોઈ રડતો જ્યાં હસે,
બસ, ત્યહીં બેઠો મળે છે આપણા ઘરમાં ખુદા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછે શબ્દનોઆગલો લેખ →ચૂપ બેઠા