ઘણું છે
ઘડી બેઘડીનું મિલન પણ ઘણું છે,
હૃદયમાં તમારું સ્મરણ પણ ઘણું છે;
ન આકાશ માગું, ન દરિયો, ન તારા,
તમારા ચરણનું શરણ પણ ઘણું છે.
– પરાગ રતનપરા
ઘડી બેઘડીનું મિલન પણ ઘણું છે,
હૃદયમાં તમારું સ્મરણ પણ ઘણું છે;
ન આકાશ માગું, ન દરિયો, ન તારા,
તમારા ચરણનું શરણ પણ ઘણું છે.
– પરાગ રતનપરા