← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાંડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લોક બોલ્યા: ‘સાવ ગાંડો, ઝાડ સાથે બોલતો,
પાન સાથે એ હસે, ને વાદળે જઈ ડોલતો.’
ગામ આખું એક ટાણે સાવ ખાલી થઈ ગયું,
ઝાડ ને ગાંડો જ બાકી—કોણ કોને તોલતો?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાધાનું ઝાંઝરઆગલો લેખ →આભની વાડી