← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફ્લેટ-નંબર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નગરમાં નામ ખોવાયું, હવે હું ફ્લેટ-નંબર છું,
સવારે લોકલે લટકું, બપોરે ભીડ-પથ્થર છું;
અચાનક કોઈ પૂછે ‘કેમ છો?’ તો આંખ ભીંજાતી,
હજી ભીતર કશે માણસ, હજી હું કો'ક અંદર છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાછણનું ગીતઆગલો લેખ →સૂનું ગામ