← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફકીરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી સોનું, નથી ચાંદી, અમારે તો ફકીરી છે,
ગઝલનો શેર એકે, ને જગતભરની અમીરી છે;
ભલે દુનિયા હસે અમ પર, ગણે ગાંડા, કહે ઘેલા,
અમે ગાતા ફરીએ, આ જ તો મસ્તી કબીરી છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકાજળની ડબ્બીઆગલો લેખ →મને વાગ્યું