એકાંતની ટોચ
અમે એકાંત લઈ ચાલ્યા, ગયા'તા ટોચ પર્વતની,
થયું, ત્યાં તો મળે ઈશ્વર, મળે પળ એક સંગતની;
પહોંચીને હતો ત્યાં એ જ પડઘો બસ મને મારો,
હવે જાણ્યું, હતી ઘરમાં જ ચાવી સર્વ દોલતની.
– પરાગ રતનપરા