એક ખૂણો
એક ખૂણો હોય એવો, ક્યાંક આ સંસારમાં,
જ્યાં મને ના ઓળખે કો', હું રહું અંધારમાં;
ના હિસાબો, ના કિતાબો, ના કશાની દોડધામ,
હું મને બસ સાંભળું છું મૌનના ઝંકારમાં.
– પરાગ રતનપરા
એક ખૂણો હોય એવો, ક્યાંક આ સંસારમાં,
જ્યાં મને ના ઓળખે કો', હું રહું અંધારમાં;
ના હિસાબો, ના કિતાબો, ના કશાની દોડધામ,
હું મને બસ સાંભળું છું મૌનના ઝંકારમાં.
– પરાગ રતનપરા