← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક જ ધણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નામ નોખાં લાખ છે, પણ એક છે સાચો ધણી,
મંદિરે, મસ્જિદ, ગુરુદ્વારે ભલે વાતો ઘણી;
ઝાલરે, બાંગે, શબદમાં એક સરખો સાદ છે,
સૌ નદી દોડી જતી, જો, એક સાગર-ઘર ભણી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહંસલોઆગલો લેખ →જાહેરાત