દોસ્તો
ઠેકડી કરતા રહે ને તોય મરવા દે નહીં,
રાતભર બકબક કરે, ને ઘેર ફરવા દે નહીં;
દુઃખ આવે તો બધા થઈ ઢાલ ઊભા આગળે,
એકલો હસવા ન દે, રડવા, ઉતરવા દે નહીં.
– પરાગ રતનપરા
ઠેકડી કરતા રહે ને તોય મરવા દે નહીં,
રાતભર બકબક કરે, ને ઘેર ફરવા દે નહીં;
દુઃખ આવે તો બધા થઈ ઢાલ ઊભા આગળે,
એકલો હસવા ન દે, રડવા, ઉતરવા દે નહીં.
– પરાગ રતનપરા