← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૂમો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નયનમાં ભરાયું, ન ખરતું હતું,
ગળામાં જ ડૂમો, ન સરતું હતું;
પિતા જ્યાં વળાવી ગયા દીકરી,
બધું ઘર પછીથી ય ઝરતું હતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફિલ્ટરથીઆગલો લેખ →જેવું