← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડિગ્રી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નોકરી માગે યુવાનો, હાથમાં ઝંડા મળે,
ભીડ થઈ રેલી મહીં સઘળી જુવાની ઓગળે;
પાંચ વરસે આવશે નેતા ફરી પગ લાગવા,
ત્યાં સુધી ડિગ્રી બિચારી ફાઇલોમાં સળવળે.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખરોકાઈ જાઆગલો લેખ →કેદ છે