← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધૂળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધૂળ છું હું, પગ તળે મારી જગા નક્કી હશે,
પણ પવનની પીઠ બેસી આભ લગ ઊડી જશે;
તાજ, તલવારો, મિનારા, સર્વ ઢગલો થાય છે,
ધૂળ હસતી: ‘આખરે તો સૌ અહીં ભેગું થશે.’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાની નિશાળઆગલો લેખ →આંખની ભાષા