← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધીરજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ વાવ્યું, કાલ લણવું — એમ ક્યાં થાતું કદી?
વૃક્ષ થાતાં, મ્હોર આવે, ત્યાં સુધી વીતે સદી;
દોડનારા હાંફતા રસ્તે જ થાકી જાય છે,
ધીરજે જે ચાલતો, એને મળે સામે નદી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાળપણની વેળાઆગલો લેખ →કબીરો હસે