ધાગો
નથી બંધ સંબંધના કોઈ ધાગે,
છતાં તું વિના જીવ ક્યાંયે ન લાગે;
કદી સાંજ પડતાં ઉદાસી સતાવે,
હવે જાણજે, કો’ તને રોજ માગે.
– પરાગ રતનપરા
નથી બંધ સંબંધના કોઈ ધાગે,
છતાં તું વિના જીવ ક્યાંયે ન લાગે;
કદી સાંજ પડતાં ઉદાસી સતાવે,
હવે જાણજે, કો’ તને રોજ માગે.
– પરાગ રતનપરા