← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવા તળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બળે વાટ ને તેલ ખૂટી જતું,
છતાં જ્યોતનું વ્રત ન તૂટી જતું;
ભલે ઝળહળે ઓરડો આ બધો,
તળે તો ય અંધાર ઘૂંટી જતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખધીમેથી સાચુંઆગલો લેખ →ઓટલે બેહે