ચકોરી
ચાંદને ચાહે ચકોરી, નિત નયન જાગ્યા કરે,
ચાંદ તો આખા ગગનમાં ચાંદની વેર્યા કરે;
પ્રેમમાં આ રીત જૂની, ના કશું પૂછાય પણ —
કોઈ બળતું રાતભર ને કોઈ ઝળહળ્યા કરે.
– પરાગ રતનપરા
ચાંદને ચાહે ચકોરી, નિત નયન જાગ્યા કરે,
ચાંદ તો આખા ગગનમાં ચાંદની વેર્યા કરે;
પ્રેમમાં આ રીત જૂની, ના કશું પૂછાય પણ —
કોઈ બળતું રાતભર ને કોઈ ઝળહળ્યા કરે.
– પરાગ રતનપરા