ચાંદ ને હું
રાતભર જાગ્યા કરે છે ચાંદ કોની યાદમાં?
ઝૂરતો લાગે મને એ પણ કશા અવસાદમાં;
એક બારી, એક ઝૂરાપો, અને બે જાગરણ,
ચાંદ ને હું, બેઉ ડૂબ્યા એક સરખા સાદમાં.
– પરાગ રતનપરા
રાતભર જાગ્યા કરે છે ચાંદ કોની યાદમાં?
ઝૂરતો લાગે મને એ પણ કશા અવસાદમાં;
એક બારી, એક ઝૂરાપો, અને બે જાગરણ,
ચાંદ ને હું, બેઉ ડૂબ્યા એક સરખા સાદમાં.
– પરાગ રતનપરા