← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બ્હાર છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયના તોડી, હવે હું જાળમાંથી બ્હાર છું,
ભ્રમ તણી ભડકે બળેલી ઝાળમાંથી બ્હાર છું;
ના હવે ‘હું’ની હવેલી, ના ‘અહમ્’નો ઓરડો,
હું સમયનો શ્વાસ છું, હું કાળમાંથી બ્હાર છું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમોંઘું થયુંઆગલો લેખ →સ્તબ્ધ છે