← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન સોનું, ન ચાંદી, ન ઝાઝું ય નાણું,
મળે ઝૂંપડીમાં ભજનનું ય ગાણું;
ન ભૂખ્યું ફરે કોઈ ઘરથી અમારા,
ભરેલું રહે, નાથ, સૌ કાજ ભાણું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચકીબેનની નિશાળઆગલો લેખ →ફકીરીમાં