બાજી
દાવ ખોયા છે ઘણા, પણ જીવ તો હાર્યો નથી,
કાળનો આદેશ પણ મેં આજ સ્વીકાર્યો નથી;
હાથમાં પાનાં ભલે નબળાં, સમય સામે ભલે,
ખેલ બાકી છે, હજી તો દાવ મેં ધાર્યો નથી!
– પરાગ રતનપરા
દાવ ખોયા છે ઘણા, પણ જીવ તો હાર્યો નથી,
કાળનો આદેશ પણ મેં આજ સ્વીકાર્યો નથી;
હાથમાં પાનાં ભલે નબળાં, સમય સામે ભલે,
ખેલ બાકી છે, હજી તો દાવ મેં ધાર્યો નથી!
– પરાગ રતનપરા