← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અક્ષર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દેહ નશ્વર છે, અને જીવન ક્ષણે ક્ષણ ઓગળે,
નામ પણ ભૂંસાય, ને સૌ ઠાઠ પણ પાછો વળે;
એક બસ ‘અક્ષર’ રહે છે, નામ જેનું છે અમર,
પાઠ માએ જે ભણાવ્યો, એ જ કક્કો ઝળહળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગણિતમાંઆગલો લેખ →થીજેલી ક્ષણ