← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અબોલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન નામે, ન ઠામે, ન ઓળખ કશી,
વિના શબ્દ મૌને જ બેઠો વસી;
કદી કોઈ પૂછે: ‘તમે કોણ છો?’
કહું ના કશું, આભ જોઉં હસી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસવારઆગલો લેખ →વીજ ઝબૂકી