← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આયનો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક અફવા આ તરફ, ને એક અથવા ત્યાં તરફ,
એક શમણું આ તરફ, ને એક ભ્રમણા ત્યાં તરફ;
બેય વચ્ચે ક્યાંક મારો આયનો ખોવાઈ ગ્યો,
કોણ છું હું? એ જ પ્રશ્નો ગાજતા ચારે તરફ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરણઆગલો લેખ →જશોદાનું હાલરડું