← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આશિષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીવડો ને જ્યોત જેવો બેઉ જણનો સાથ હો,
તાપમાં કે છાંયડામાં, હાથમાં બસ હાથ હો;
રીસ થોડી, પ્રેમ ઝાઝો, ને મનામણ રાતભર,
આ ‘પરાગે’ એ જ માગ્યું: સાત ભવ સંગાથ હો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતારી જીતઆગલો લેખ →કહ્યું નહીં