← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુ એ તો પાંપણે બેઠેલ નાજુક ભાર છે,
દર્દના દરિયા તણો એ એક ટીપે સાર છે;
હાસ્ય તો ઓઢી શકે છે કોઈ પણ પોશાકમાં,
પણ ઝરે જે આંખમાંથી, એ જ સૌ શણગાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખનંદી બનીઆગલો લેખ →ગમતું વહેંચીએ