આજ
જિંદગીને જીવવાનો એક બસ અંદાજ છે,
વેદનામાં પણ હસો તો એ જ સાચો તાજ છે;
કાલની ચિંતા કરીને આજ ના બગડે જુઓ,
જે ક્ષણે તું શ્વાસ લે, બસ એ જ સાચી આજ છે.
– પરાગ રતનપરા
જિંદગીને જીવવાનો એક બસ અંદાજ છે,
વેદનામાં પણ હસો તો એ જ સાચો તાજ છે;
કાલની ચિંતા કરીને આજ ના બગડે જુઓ,
જે ક્ષણે તું શ્વાસ લે, બસ એ જ સાચી આજ છે.
– પરાગ રતનપરા