ટેવો વિશે એક મજેદાર સફર: "Habits ki Express Train!
ટેવો વિશે એક મજેદાર સફર: "Habits ki Express Train!"
1. "તમારી દરેક ક્રિયા તમારી ઓળખનું voting છે"
જેમ કે, રોજ સવારે snooze મારનારા મિત્રો, congratulations! તમે officially "આળસુ પાર્ટી"ના president બની ગયા છો! 😄
2. "Goals નહીં, Systems જીતે છે"
બિલકુલ! જેમ કોઈ છોકરો gym જાય અને સિર્ફ selfie લઈને આવે, પછી કહે મને six-pack ક્યાં આવ્યા? અરે ભાई, પહેલા dumbbell તો ઉપાડ! 🏋️♂️
3. "ટેવો એ self-improvement નું compound interest છે"
જેમ દાદાજી કહે છે - બેટા, FD કરાવી દે. તેમ brain પણ કહે છે - ભાઈ, થોડી સારી habits તો નાખ! 🧠💰
4. "મોટી શરૂઆત નાનકડા પગલાંથી થાય છે"
જેમ કોઈ પણ WhatsApp forward થી revolution નથી આવતો, તેમ એક જ દિવસમાં life નથી બદલાતી! 📱
5. "Success રોજની મહેનતનું ફળ છે"
Overnight success એવી જ myth છે જેવી "આજે last episode પછી સૂઈ જઈશ" ની promise! 📺
6. "Consumer નહીં, Designer બનો"
Instagram પર quotes share કરવાથી life નથી બદલાતી, action લેવો પડે! 🎨
7. "Results કરતાં direction વધુ મહત્વનું છે"
GPS ની જેમ, wrong direction માં full speed થી જવું એના કરતાં right direction માં ધીમે ચાલવું better! 🧭
8. "Goals game જીતવા માટે છે, systems game ચાલુ રાખવા માટે"
Cricket માં century મારવી સારી છે, પણ પહેલા bat પકડતા તો આવડવું જોઈએ! 🏏
9. "Failure નહીં, boredom biggest enemy છે"
Diet ના પહેલા દસ દિવસ તો Instagram પર photos પાડવામાં જ જતા રહે છે! 📸
10. "Process પ્રેમ કરો, product નહીં"
જેમ મમ્મીનું "બસ 2 મિનિટ" કદી 2 મિનિટ નથી હોતું, તેમ results પણ time લે છે! ⏰
- પરાગ રતનપરા
અભિપ્રાય: જો તમને આ લેખ motivating લાગ્યો હોય તો share કરજો, અને જો boring લાગ્યો હોય તો याद रखो, બોરિયત પણ એક habit છે, break it! 😉