← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

સ્નેહીજનો

૧ માર્ચ ૨૦૨૬કવિતા

સ્નેહીજનો
સાગર બિંદુ :વર્ષ : 12 પખવાડિક :19: સળંગ:415: નીચે પ્રમાણે છે.
મધ્યવર્તી વિચાર
* એક સમર્થ ગુરુનું મનાયું નહિ તો જીવનો ગયો.
* સોનાના મોહે / લોભે સગી દીકરીને વિધવા બનાવી.
* સાધુને પણ સોનાની આસક્તિ જિંદગીભર ઘૂંટાઈ / આવરાઇ
તો જન્મ આવ્યો !
* આ બધાનું સમાધાન સત્સંગ છે.

લિ
લલ્લુભાઇ સાંકડાસરિયાના નમસ્કાર
સહ
જય શ્રી સ્વામિનારાયણ
February / 15 / 2026
Sunday
સ્નેહીજનો
સાગર બિંદુ :વર્ષ : 12 પખવાડિક :20: સળંગ:416: નીચે પ્રમાણે છે.
મધ્યવર્તી વિચાર
* જીવકોટિનાની ઉપાસનાથી મુક્તિ થાય નહિ.
* મુક્તિ થાય નહિ તો લખચોરાસી ચાલુ .
* પોતાના બ્રહ્મસ્વરૂપની સ્મૃતિ રાખતો નથી એ જ
એ જીવનો સૌથી મોટો દોષ છે.
આભાર
લિ
લલ્લુભાઇ સાંકડાસરિયાના નમસ્કાર
સહ
જય શ્રી સ્વામિનારાયણ
March / 01 / 2026
Sunday

આત્મચિંતનચિંતનજીવનચિંતનયાદો
← પહેલો લેખરંગ ઉતર્યા તો રોશની થઈ ગઈઆગલો લેખ →ખામોશ લાબ, જુંકી હૈ પલ