← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

અમે નાના હતા ત્યારે -

૧૯ મે ૨૦૨૫નિબંધ

અમે નાના હતા ત્યારે -

~ બટેટાની છાલ ઉતારેલુ શાક ખવાય એવી ખબર ન હતી.

~ ચીકુની છાલ કાઢીને ચીકુ ખવાય એ ખબર ન હતી.

~ દાતણ ને બદલે ટૂથપેસ્ટ વપરાય એ ખબર ન હતી.

~ દાળમાં આદુ મરચા કોથમીર આડા આવે એ ખબર ન હતી.

~ મન થાય ત્યારે હોટલમાં જમવા જવાની ખબર ન હતી.

~ દરેક પ્રસંગે કપડાની નવી જોડ જોઇએ એવી ખબર ન હતી.

~રજાઓમાં મામાને ઘેર જવાને બદલે ફરવા જવાય એવી ખબર ન હતી.

~સ્કૂલે વાનમાં કે રીક્ષામાં જવાય એવી ખબર ન હતી.

~પરિવારના દરેક સભ્ય નો અલગ બેડરૂમ હોય એ ખબર ન હતી.

~પરિવારનાં દરેક સભ્યના અલગ અલગ સાબુ,શેમ્પુ હોય એ ખબર ન હતી.

~પરિવાર કરતા ફ્રેન્ડ સર્કલ મોટું હોય એ ખબર ન હતી.
અને

~પરિવારના દરેક સભ્યની પ્રાઇવસી હોય એ ખબર ન હતી. જ્યારે કશી વાત ની ખબર નોહતી ત્યારે આનંદ ની અનુભૂતિ હતી ત્યારે જીવન હતું.
અને
આજે..?
🤔😒🤔😒🤔😒

આત્મચિંતનકુટુંબબાળપણ
← પહેલો લેખજીવનનું વેપાર તંત્ર: જીવવાની કળાઆગલો લેખ →જ્યારે અમે નાના હતા: અજાણી સરળતા